Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ ચોથ (24:37), પાંચમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 08/08/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (23:34), હસ્ત
યોગ :- શિવ (12:39), સિદ્ધ
કરણ :- વણિજ (11:21), ભદ્રા (24:37), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, રોગ શત્રુથી સાવધાન રહેવું, નકારાત્મક વલણ રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટની તકલીફ વધે, સંતાન સાથે મતભેદ થશે, રાજકીય લાભો ભોગવશો, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, માતા પિતા સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરિશ્રમી સમય રહે, ભાઈભાંડુ સાથે તણાવ યુક્ત સમય, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતિત રહેશો, નેત્ર પીડા રહે, સ્નેહીજન સાથે બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, માનસિક તાણ અનુભવશો, પાર્ટનરશીપ માં તણાવ રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, પગની પીડા થાય, શેર બજારમાં સાવચેતી રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગને અન્યાય તથા વ્યાપારી વર્ગ માટે ચિંતાપ્રદ સમય, પિતાના તબિયતની ધ્યાન રાખવી, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, હાથમાં પીડા રહે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતા વધશે, સ્નેહીજન સાથે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ થાય, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા તેમજ વ્યાપારમાં અવરોધો ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment