Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ વદ એકાદશી (25:38), બારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 29/08/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મિથુન 

નક્ષત્ર :- આર્દ્રા (16:40), પુનર્વસુ

યોગ :- સિદ્ધિ (18:17), સાધ્ય

કરણ :- બવ (13:26), બાલવ (25:38), કૌલવ

*અજા એકાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ઘર બાબત ચિંતા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રાજકીય લાભો મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, સ્નેહીજન સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, કળા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પરાક્રમમાં સફળ થશો, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહેશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વાણી વિલાસતા રહે, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, કળા ક્ષેત્રે વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- રાજકીય લાભો ભોગવશો, પતિ પત્ની વચ્ચે ઘર્ષણ રહે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં ફાયદો થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, મિત્રો સાથે મુલાકાત થશે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ થાય, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, આકસ્મિક લાભ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે કલહ સંભવે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં અવરોધ ઉદ્ભવે, નેત્ર પીડા તેમજ ધન સંચય ઓછો થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કળા ક્ષેત્રે વૃદ્ધિ થશે, આકસ્મિક લાભો મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments