Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ તેરસ (15:27), ચૌદશ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 02/08/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મિથુન (29:42), કર્ક
નક્ષત્ર :- આર્દ્રા (10:59), પુનર્વસુ
યોગ :- હર્ષણ (11:45), વજ્ર
કરણ :- વણિજ (15:27), ભદ્રા (27:26), શકુનિ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, મકાન સંબંધિત ચિંતા દૂર થશે, માતાની તબિયત સાચવવી, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, નેત્ર પીડા તેમજ ધનખર્ચ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, પાર્ટનરશીપ માં મતભેદ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નેત્ર પીડા થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રોનો સહકાર મળશે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, લાંબી બિમારી ન આવે તેનું ધ્યાન રાખવું, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પેટ સંબંધિત તકલીફ થાય, મિત્રો સાથે મતભેદ થાય, નોકરોથી સાવધ રહેવું, આકસ્મિક લાભ મળે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, સંતાન ચિંતા રહે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજનો સાથે તણાવ વધે, ધનખર્ચ થશે, મન આનંદિત રહે, પેટની અવ્યવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક રીતે તાણ અનુભવશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં બદલાવ આવશે, આવક સ્ત્રોતમાં વધારો થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- શેરબજારમાં રોકાણ ન કરવું, પરિશ્રમ દાયક સમય, ધાર્મિક કાર્યો કરશો, સંતાન ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment