Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ સુદ દશમ (10:27), એકાદશી

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 15/08/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (12:53), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (12:53), મૂળ

યોગ :- વૈધૃતિ (14:58), વિષ્કુંભ

કરણ :- ગર (10:27), વણિજ (22:10), ભદ્રા

*સ્વાતંત્ર્ય દિન*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ ધનલાભ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં અટકાવ આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યમાં વૃદ્ધિ થશે, કાર્યમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પગની પીડા થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, કાર્ય સફળ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ધાર્મિક યાત્રાનું આયોજન તથા પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી હિતાવહ, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો પ્રારંભ થશે, ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા દૂર થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક યાત્રા કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ મકાન બાબતના પ્રશ્નો ઉદ્ભવે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments