Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ વદ દશમ (25:20), એકાદશી

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 28/08/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (15:53), આર્દ્રા 

યોગ :- વજ્ર (19:12), સિદ્ધિ

કરણ :- વણિજ (13:23), ભદ્રા (25:20), બવ

*બુધ કર્ક રાશિમાં માર્ગી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો ઉદય થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભો મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મિત્રો સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, સંતાન પ્રગતિ પામશે, સારું ખાનપાન તેમજ લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારી મંડળમાં નામના થશે, વાહન સુખ મળે, મકાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન બાબત ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, આકસ્મિક લાભો મળશે, નકારાત્મકતા દૂર કરવી, મોસાળ પક્ષથી લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન અનાંદિત રહે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments