Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

શ્રાવણ સુદ છઠ્ઠ (29:46), સાતમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 10/08/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- કન્યા (16:19), તુલા  

નક્ષત્ર :- ચિત્રા (29:49), સ્વાતિ 

યોગ :- સાધ્ય (14:52), શુભ

કરણ :- કૌલવ (16:34), તૈતિલ (29:46), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સન્માન પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ધન બાબત ચિંતા રહે, ખાનપાનમાં  અનિયમિતતા જળવાશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન વિચલિત રહે, નકારાત્મક વલણ રહે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે તકરાર સંભવે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, વ્યાપારમાં અવરોધો આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ સુખમય રહે, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, વ્યાપારમાં અવરોધો આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રોનો સહકાર મળે, પેટની અવ્યવસ્થા રહે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, શારીરિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારમાં અવરોધો આવે, મન વિચલિત રહે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ. દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસ કષ્ટમય રહે, ભાગ્યનો સાથ ન મળે, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યાહ્ન બાદ લાભ મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ ઉત્પન્ન થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, શારીરિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments