Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ ત્રીજ (22:07), ચોથ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 07/08/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- સિંહ (27:16), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (20:31), ઉ.ફાલ્ગુની
યોગ :- પરિઘ (11:41), શિવ
કરણ :- તૈતિલ (08:57), ગર (22:07), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, સંતાન સાથે મતભેદ થાય, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત તથા વ્યાપારી વર્ગને માનસિક તાણ અનુભવાશે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરિશ્રમદાયી સમય, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે તણાવ વધે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર અથવા દાંતની પીડા થશે, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનપાન મળે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અટકાવ આવે, સ્ત્રીઓ માટે સલામતી કારક સમય, મસ્તક પીડા રહે, ભાગ્યનો સાથ મળશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વલણ શરીર પર હાવી બને, શત્રુઓ પર વિજય મેળવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન માટે પીડા દાયક સમય, મિત્રો સાથે મુલાકાત થાય, વ્યાપારમાં અટકાવ આવે, વિદ્યાર્થી માટે પરિશ્રમ દાયક સમય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવાશે, માતાની તબિયત સાચવવી, મકાન ચિંતા વધે, કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પરિશ્રમ માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વ્યાપારી વર્ગ માટે સાવચેતી સમય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગુપ્ત રોગ અસહ્ય સંભવે, પાર્ટનરશીપ માં વૃદ્ધિ પામશો, સન્માન સાચવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંચય ઓછો થશે, નકારાત્મકતા હાવી બનશે, પ્રવાસ કષ્ટમય રહે, રોગ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment