Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ ચોથ (10:39), પાંચમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 23/08/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મીન (19:55), મેષ
નક્ષત્ર :- રેવતી (19:55), અશ્વિની
યોગ :- શૂળ (09:31), ગંડ
કરણ :- બાલવ (10:39), કૌલવ (21:13), તૈતિલ
*નાગ પાંચમ - અમૃતસિદ્ધિ યોગ 19:55 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક અસરો રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધન બાબત ચિંતિત રહેશો, સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રોથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, નોકરિયાત વર્ગને અન્યાય અથવા પરિશ્રમ દ્વારા સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, ધાર્મિક યાત્રા કરશો, ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સન્માન સાચવવું, ખાનપાનમાં અનિયમિતતા રહે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભોગ વિલાસમાં ખૂબ ખર્ચ કરશો, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, દાંતની પીડા થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, નકારાત્મક વલણ રહે, આકસ્મિક લાભો ભોગવશો, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, સંતાન બાબત ચિંતિત રહેશો, પેટની સમસ્યા રહેશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નકારાત્મક અસરો દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પરિશ્રમ દ્વારા સફળતા મળે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, વિલાસિતા માટે ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, ઉપરી અધિકારી સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ચામડીની બીમારી સંભવે, ભાગ્યના જોરે આગળ આવશો, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment