Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ ચૌદશ (15:51), અમાસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 03/08/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (11:59), પુષ્ય
યોગ :- વજ્ર (11:01), સિદ્ધિ
કરણ :- શકુનિ (15:51), ચતુષ્પદ (28:14), નાગ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, જમીન મકાન બાબત ચિંતા વધશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પરિશ્રમ દાયક સમય, નકારાત્મક અસરોથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, સ્નેહીજન સાથે મતભેદ થાય, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ અથવા પત્નીને રોગમાં વૃદ્ધિ થાય, પાર્ટનરશીપ માં મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા વધે, પ્રવાસ કષ્ટમય સંભવે, નેત્ર પીડા થાય, નોકરોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે મતભેદ થાય, વ્યાપારમાં અટકાવ તેમજ કાર્યમાં નિષ્ફળતા સંભવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માતા પિતા સાથે મતભેદ થાય, વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, મકાન બાબત ચિંતિત રહેશો, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં અસફળતા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, હાથમાં પીડા થાય, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ વધે, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, પેટની સમસ્યા સંભવે, નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શારીરિક સમસ્યા વધશે, ધનખર્ચ થાય, ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે મતભેદ થશે, પેટની સમસ્યા વધશે, મિત્રો સાથે તણાવ તેમજ નકારાત્મક અસરો પીડાદાયક રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment