Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ બારસ (26:26), તેરસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 30/08/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મિથુન (11:35), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (17:56), પુષ્ય
યોગ :- વ્યતિપાત (17:47), વરિયાન
કરણ :- કૌલવ (13:59), તૈતિલ (26:26), ગર
*સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં 17:47 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભો મળશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, જળ પ્રદેશથી દૂર રહેવું, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, મન આનંદિત રહે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન ખર્ચ સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ તેમજ મન આનંદિત રહે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ બોલચાલમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા અથવા પગની પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન તેમજ ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પેટની સમસ્યા રહે, રોગમાં ખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટની સમસ્યા રહે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ ધાર્મિક કર્યો કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં લાભો મળશે, મધ્યાહ્ન બાદ બોલચાલમાં ધ્યાન રાખવું, પેટની સમસ્યા સંભવે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, કાર્યમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન પ્રગતિ કરશે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ, શારીરિક તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વાહન શાંતિથી ચલાવવું, નેત્ર પીડા તેમજ વ્યવહારમાં સાવચેતી રાખવી, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્ર માટે સાનુકૂળ સમય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment