Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ સાતમ (31:56), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 11/08/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ
યોગ :- શુભ (15:49), શુક્લ
કરણ :- ગર (18:58), વણિજ (31:56), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારી મંડળમાં નામના થશે, ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મક અસરોથી દુર રહેવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ નું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે સમય વિતાવશો, ભાગ્યનો સાથ મળે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં વૃદ્ધિ થશે, ભાગ્ય પ્રબળ બને, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મિત્રોનો સહકાર મળશે, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્ય પ્રબળ બને, રાજકીય લાભો મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક ક્રિયા કરશો, પ્રવાસ કરશો, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન બાબત ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment