Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ બારસ (15:30), તેરસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 01/08/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (10:24), આર્દ્રા
યોગ :- વ્યાઘાત (12:50), હર્ષણ
કરણ :- તૈતિલ (15:30), ગર (27:26), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કળા ક્ષેત્રે કાર્યરત માટે શ્રેષ્ઠ સમય, પ્રવાસ સુખમય રહે, જળ પ્રદેશથી દુર રહેવું, ધાર્મિકતા અને ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, વ્યાપારી વર્ગ માટે સાનુકૂળ સમય, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, સન્માન પ્રાપ્ત કરશો, નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, શરદી અથવા પગની તકલીફ સંભવે, જળ પ્રદેશથી દુર રહેવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્ર વર્તુળનો સહકાર મળે, સંતાન ચિંતા દૂર થશે, રાજકીય લાભ તેમજ સામાજિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગ માટે બઢતીના યોગ તેમજ વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મન પ્રસન્ન રહેશે, વાહન સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, દૂર દેશના સંબંધિત વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ થશે, માનસિક વ્યગ્રતા તેમજ સ્નેહીજન સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્ય પ્રબળ બને, વ્યાપારી મંડળમાં નામના મેળવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, લગ્નના પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પેટની સમસ્યા સંભવે, કાર્યમાં અવરોધ સંભવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન બાબતના પ્રશ્નો દૂર થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીનના પ્રશ્નો દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment