Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ એકમ (18:04), બીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 05/08/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- કર્ક (15:22), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (15:22), મધા
યોગ :- વ્યતિપાત (10:38), વરિયાન
કરણ :- બવ (18:04), બાલવ (30:55), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ તથા ખાનપાનમાં અનિયમિત થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસનું આયોજન થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, જમીન મકાન સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નેત્ર પીડા, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, વૈચારિક મતભેદ થશે, મધ્યાહ્ન બાદ અટકાયેલું ધન મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પગની પીડા થાય, પ્રવાસ કષ્ટમય સંભવે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં સફળ થશો, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ખનાપાનામાં ધ્યાન રાખવું, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા પગની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન વિચલિત રહે, કાર્યમાં અવરોધ સંભવે, મધ્યાહ્ન બાદ મિત્રોનો સહકાર મેળવશો, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને ન્યાય તેમજ મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નેત્ર પીડા, સ્નેહીજન સાથે તણાવ તેમજ રોગમાં ખર્ચ વધે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન તેમજ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ તથા નોકરિયાત વર્ગને ન્યાય મળે, મધ્યાહ્ન બાદ ધન બાબત ચિંતા તથા નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, શારીરિક પીડા થશે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન પીડા દાયક રહે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment