Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ બીજ (28:29), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 07/02/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (17:45), પૂ.ફાલ્ગુની

યોગ :- શોભન (16:02), અતિગંડ 

કરણ :- તૈતિલ (15:26), ગર (28:29), વણિજ

*બુધ માર્ગી મકર માં 07:28 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, સંતાન સાથે અણબનાવ સંભવે, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન શાંતિથી ચલાવવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- કાર્યમાં અવરોધ આવે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- આવક ચિંતા વધે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ થશે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, પેટની સમસ્યા વધે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા વધે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મસ્તક પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં સફળતા ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક અસ્થિરતા રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments