Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ એકમ (09:05), બીજ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 21/02/2023 મંગળવાર
ચંદ્રરાશિ :- કુંભ (25:11), મીન
નક્ષત્ર :- શતતારા (09:00), પૂ.ભાદ્રપદ
યોગ :- સિદ્ધ (27:08), સાધ્ય
કરણ :- બવ (09:05), બાલવ (19:29), કૌલવ
*માતૃભાષા ગૌરવ દિન*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક ચિંતા વધે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ અથવા મસ્તક પીડા સંભવે, ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, પેટને લગતી બીમારી સંભેવ, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, માનસિક અવ્યવસ્થા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારોને કારણે અવરોધ આવે, માનસિક અવ્યવસ્થા સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, ધાર્મિક કાર્યોમાં પ્રમાદ આવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, માનસિક વ્યગ્રતા રહે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ માં કષ્ટ સંભવે, પગની તકલીફ પડે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક ચિંતા વધે, ભાગ્યનો સાથ ન મળે, સંતાન સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment