Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ સાતમ (09:46), આઠમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 13/02/2023 સોમવાર
ચંદ્રરાશિ :- તુલા (20:37), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (26:35), અનુરાધા
યોગ :- વૃદ્ધિ (14:16), ધ્રુવ
કરણ :- બવ (09:46), બાલવ (21:30), કૌલવ
*સૂર્ય કુંભ રાશિમાં 09:45 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવાનો થાય, પેટની તકલીફો વધે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, જમીન ના પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, દૂર ના પ્રવાસ થાય, કાર્યમાં અવરોધ આવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આંખ સંબંધિત તકલીફ થાય, પેટની ફરિયાદ રહે, નકારાત્મક અસર વધે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, ક્રોધાવેશ માં કાર્યમાં નિષ્ફળતા મળશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આંખ અથવા પગ સંબંધિત તકલીફ પડે, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સંતાન સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વ્યાપારમાં નિષ્ફળતા મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળતા મળશે, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં સફળતા ન મળે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment