Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ એકાદશી (26:48), બારસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 16/02/2023 ગુરુવાર
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (22:53), પૂર્વાષાઢા
યોગ :- હર્ષણ (07:03), વજ્ર (27:35), સિદ્ધિ
કરણ :- બવ (16:16), બાલવ (26:48), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પેટ અથવા મસ્તક પીડા થાય, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, ભાગ્યોદય થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, વ્યાપારમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, આવક સ્ત્રોતમાં વધારો થાય, સંતાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment