Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ છઠ્ઠ (09:46), સાતમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 12/02/2023 રવિવાર

ચંદ્રરાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (26:27), વિશાખા

યોગ :- ગંડ (15:34), વૃદ્ધિ

કરણ :- વણિજ (09:46), ભદ્રા (21:51), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મસ્તક પીડા તથા કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, નકારત્મક દૂર થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, આંખ સંબંધિત તકલીફ પડે, પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રોનો સાથ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments