Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ એકમ (26:19), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 06/02/2023 સોમવાર

ચંદ્રરાશિ :- કર્ક (15:03), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (15:03), મઘા 

યોગ :- સૌભાગ્ય (15:25), શોભન

કરણ :- બાલવ (13:10), કૌલવ (26:19), તૈતિલ 

*સૂર્ય ધનિષ્ઠા નક્ષત્રમાં 19:40 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, વ્યાપાર અર્થે પ્રવાસ થાય, મધ્યાહ્ન બાદ માનસિક તણાવ રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા તથા ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રોનો સહકાર મળે, આવક ચિંતા દૂર થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા રહે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા મસ્તક પીડા રહે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, વ્યાપારમાં ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments