Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ સાતમ (24:59), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 26/02/2023 રવિવાર

ચંદ્રરાશિ :- મેષ (10:16), વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (29:19), રોહિણી

યોગ :- ઐન્દ્ર (16:26), વૈધૃતી 

કરણ :- ગર (12:35), વણિજ (24:59), ભદ્રા

*હોળાષ્ટક 24:59 થી પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, પેટ સંબંધિત તકલીફ પડે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, વાહન સુખ મળે, આવક સ્ત્રોતમાં વધારો થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, આંખની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે. 


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્યોમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments