Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ નોમ (28:20), દશમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 28/02/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- વૃષભ (20:35), મિથુન

નક્ષત્ર :- રોહિણી (07:17), મૃગશીર્ષ

યોગ :- વિષ્કુંભ (16:26), પ્રીતિ

કરણ :- બાલવ (15:19), કૌલવ (28:20), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરશો, આંખ સંબંધિત તકલીફ પડે, આવક સ્રોતમાં ઘટાડો સંભવે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રાજકાર્યમાં સફળ થશો, પેટની તકલીફ સંભવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, કાર્ય માટે બહાર જવાનું થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે. 


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં વિખવાદ સંભવે, સંતાન ચિંતા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપાર ક્ષેત્રમાં ઉન્નતિ થશે, પેટ સંબંધિત તકલીફ પડે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, સરકારી કામકાજમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પરાક્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments