Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ આઠમ (26:22), નોમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 27/02/2023 સોમવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- રોહિણી (31:17), મૃગશીર્ષ

યોગ :- વૈધૃતી (16:11), વિષ્કુંભ

કરણ :- ભદ્રા (13:37), બવ (26:22), બાલવ 

*બુધ કુંભ રાશિમાં 16:49 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, વ્યાપારક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, પરાક્રમી બનશો, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા વધે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહેશે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભ્રાતૃ વર્ગ સાથે સમય પસાર કરશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments