Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ છઠ્ઠ (24:21), સાતમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 25/02/2023 શનિવાર

ચંદ્રરાશિ :- મેષ 

નક્ષત્ર :- ભરણી (27:59), કૃત્તિકા

યોગ :- બ્રહ્મ (17:17), ઐન્દ્ર 

કરણ :- કૌલવ (12:20), તૈતિલ (24:21), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધન સંબંધિત ચિંતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં નિષ્ફળતા મળે, પગની તકલીફ થાય, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, હાથમાં પીડા અથવા મસ્તિષ્ક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મન બેચેન રહે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, કાર્યમાં નિષ્ફળતા મળે, મકાન સંબંધિત લાભ મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યવહારમાં નમ્રતા રહે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, આંખની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મસ્તક પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, જમણી આંખ માં તકલીફ ઉદ્ભવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments