Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ તેરસ (18:58), ચૌદશ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 03/02/2023 શુક્રવાર
ચંદ્રરાશિ :- મિથુન (26:32), કર્ક
નક્ષત્ર :- આર્દ્રા (06:18), પુનર્વસુ
યોગ :- વિષ્કુમ્ભ (13:01), પ્રીતિ
કરણ :- તૈતિલ (18:58), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, વ્યાપારમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં સફળતા મળશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આવકમાં વધારો થશે, સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં સફળતા મળશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, પરાક્રમી બનશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભ્રાતૃ વર્ગનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આંખ અથવા મસ્તક પીડા સંભવે, પેટની તકલીફ પડે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વ્યાપાર વર્ગમાં નામના વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવશો, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા ન મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક સાંપડે, શારીરિક તકલીફો દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment