Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ નોમ (07:40), દશમ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 15/02/2023 બુધવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક (24:46), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (24:46), મૂળ
યોગ :- વ્યાઘાત (10:00), હર્ષણ (31:03)
કરણ :- ગર (07:40), વણિજ (18:41), ભદ્રા
*શુક્ર મીન રાશિમાં 20:02 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, નોકર ચાકર થી સાવધાન, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં ક્ષેત્રમાં લાભ મળે, વાહન સુખ મળે, માતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળતા મળશે, ભ્રાતૃ વર્ગ ઉન્નતિ કરશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની તકલીફ પડે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપારી વર્ગ માટે ઉત્તમ દિવસ, મન આનંદિત રહે, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment