Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ ચૌદશ (21:30), પૂનમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 04/02/2023 શનિવાર
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (09:16), પુષ્ય
યોગ :- પ્રીતિ (13:52), આયુષ્માન
કરણ :- ગર (08:15), વણિજ (21:30), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહેશે, વાહન સુખ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક રુચિ વધશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, આવકમાં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળે, મિત્રોનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, કાર્યક્ષેત્રમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ માં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, વ્યાપાર ક્ષેત્રમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment