Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ પાંચમ (09:09), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 11/02/2023 શનિવાર
ચંદ્રરાશિ :- કન્યા (13:02), તુલા
નક્ષત્ર :- ચિત્રા (25:40), સ્વાતિ
યોગ :- શૂળ (16:22), ગંડ
કરણ :- તૈતિલ (09:09), ગર (21:32), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટની સમસ્યા ઊભી થાય, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, ધનખર્ચ થાય, રોગનો ભોગ બની શકો, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનલાભ થાય, વાહન સુખ મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, માનસિક તાણ રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, પેટની સમસ્યા ઊભી થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, આવકમાં ઘટાડો થાય, સંતાન ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં સફળતા મળશે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment