Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ એકાદશી (14:03), બારસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 01/02/2023 બુધવાર
ચંદ્રરાશિ :- વૃષભ (14:01), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (27:23), આર્દ્રા
યોગ :- ઐન્દ્ર (11:29), વૈધૃતિ
કરણ :- ભદ્રા (14:03), બવ (27:13), બાલવ
*જયા એકાદશી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યો શરૂ કરશો, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ મિત્ર વર્તુળ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળ થશો, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ધાર્મિક કાર્યોમાં રસ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ માનસિક ચિંતા વધે, આંખની તકલીફ વધે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધન સંચય ઓછો થાય, પેટની તકલીફ વધે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન પ્રગતિ કરશે, વિદ્યામાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment