Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ ચૌદશ (16:19), અમાસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 19/02/2023 રવિવાર

ચંદ્રરાશિ :- મકર (25:14), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (14:43), ધનિષ્ઠા

યોગ :- વરિયાન (15:19), પરિઘ

કરણ :- ભદ્રા (06:11), શકુનિ (16:19), ચતુષ્પદ 

*દર્શ અમાસ, સૂર્ય શતતારા નક્ષત્રમાં 24:10 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પારિવારિક મુલાકાત સંભવે, પ્રવાસ સુખમય રહે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- આંખ સંબંધિત તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, પેટ સંબંધિત તકલીફ પડે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મિત્રોનો સહકાર મળશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વાહન સુખ મળે, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, મન વિચલિત રહે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ થશે, ભાગ્યનો સાથ મળે, દૂર દેશના કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, પાર્ટનરશીપ માં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments