Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા સુદ પૂનમ (23:59), વદ એકમ 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 05/02/2023 રવિવાર

ચંદ્રરાશિ :- કર્ક

નક્ષત્ર :- પુષ્ય (12:13), આશ્લેષા

યોગ :- આયુષ્માન (14:41), સૌભાગ્ય 

કરણ :- ભદ્રા (10:46), બવ (23:59), બાલવ 

*રવિપુષ્યામૃત યોગ 12:13 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ કરશો, આવક ચિંતા વધે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, પરાક્રમી બનશો, ધાર્મિકતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- મિત્રોનો સહકાર મળે, પેટની ફરિયાદ સંભવે, આવકમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પ્રવાસમાં ખર્ચ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સારું ખાનપાન મળે, મસ્તક પીડા સંભવે, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મસ્તક પીડા તથા કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટની સમસ્યા સર્જાય, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્યો માં સફળતા મળશે, પરાક્રમી બનશો, ભાઈભાંડુ નો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments