Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ બારસ (16:27), તેરસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 02/02/2023 ગુરુવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (30:18), પુનર્વસુ
યોગ :- વૈધૃતિ (12:12), વિષ્કુમ્ભ
કરણ :- બાલવ (16:27), કૌલવ (29:42), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વ્યાપારમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, વાયુ પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, સંતાન ચિંતા દૂર થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, આવકમાં વધારો થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરશો, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ નો સહયોગ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં અવરોધ આવે, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, સંતાન ચિંતા દૂર થશે, આવકમાં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment