Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ અમાસ (12:37)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 20/02/2023 સોમવાર

ચંદ્રરાશિ :- કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (11:46), શતતારા 

યોગ :- પરિઘ (11:03), શિવ 

કરણ :- નાગ (12:37), કિમ્સ્તુઘ્ન (22:49)


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, પારિવારિક સમસ્યા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા થાય, નેત્ર સંબંધિત તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, મિત્રો સાથે અણબનાવ સંભવે, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પ્રવાસ માં કષ્ટ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આંખ અથવા પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments