Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ આઠમ (09:05), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 14/02/2023 મંગળવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (26:02), જ્યેષ્ઠા
યોગ :- ધ્રુવ (12:25), વ્યાઘાત
કરણ :- કૌલવ (09:05), તૈતિલ (20:27), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટ ની સમસ્યા થાય, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આવક ચિંતા વધે, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક ચિંતા ઉપજે, પેટ સંબંધિત ફરિયાદ રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મસ્તક પીડા રહે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળ થશો, પાર્ટનરશીપ માં ક્લેશ થાય, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યો કરશો, હાથમાં પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment