Rashi fal 30/09/2020
Rashi Fal
અ. આસો સુદ ચૌદસ ( 24:27 ), પૂનમ
30/09/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 20:38 ), મીન
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ ( 27:15 ), ઉ. ભાદ્રપદ
યોગ :- ગંડ ( 19:49 ), વૃદ્ધિ
કરણ :- ગર ( 11:28 ), વણિજ ( 24:47 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યના જોરે આગળ વધી શકો, સંતાનની ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તણાવ અનુભવાય, કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભવિષ્ય માટે ચિંતિત રહો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા રહે, શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિચારો ને વિચારો માં કાર્યમાં અવરોધ આવે, નોકરિયાત વર્ગ એ પરિશ્રમ કરવો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ધાર્મિક કાર્ય કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- કાર્યમાં સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે સારો સમય રહે, નવી તક મળે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, લાંબો પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment