Rashi fal 08/09/2020
*છઠ્ઠનું શ્રાદ્ધ*
ભાદરવા વદ છઠ્ઠ ( 24:03 ), સાતમ
08/09/2020
ચંદ્રરાશિ :- મેષ ( 15:09 ), વૃષભ
નક્ષત્ર :- ભરણી ( 08:25 ), કૃત્તિકા
યોગ :- વ્યાઘાત ( 17:33 ), હર્ષણ
કરણ :- ગર ( 10:52 ), વણિજ ( 24:03 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, નકારાત્મક વિચારોને દૂર કરવા, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, પેટની તકલીફ પડે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વલણ રહે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, માતા પિતા સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન સાથે સમય વિતાવશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment