Rashi fal 04/09/2020
ભાદરવા વદ બીજ ( 14:25 ), ત્રીજ
04/09/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરા ભાદ્રપદ ( 23:29 ), રેવતી
યોગ :- શૂલ ( 13:53 ), ગંડ
કરણ :- ગર ( 14:24 ), વણિજ ( 27:31 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસ કરશો, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મન પ્રસન્ન રહેશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સંબંધિત લાભ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment