Rashi fal 15/09/2020

*તેરસનું શ્રાદ્ધ*
ભાદરવા વદ તેરસ ( 23:01 ), ચૌદશ
15/09/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 14:25 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 14:25 ), મઘા 
યોગ :- શિવ ( 11:02 ), સિદ્ધિ
કરણ :- ગર ( 12:20 ), વણિજ ( 23:01 ), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, મન પ્રસન્ન રહેશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં પરિશ્રમ કરવો પડે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ ભાગ્ય વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારોને કારણે ક્લેશ સંભવે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments