Rashi fal 24/09/2020

Rashi Fal
અ. આસો સુદ આઠમ ( 19:03 ), નોમ
24/09/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 18:10 ), પૂર્વાષાઢા
યોગ :- સૌભાગ્ય ( 21:54 ), શોભન
કરણ :- ભદ્રા ( 07:25 ), બવ ( 19:02 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments