Rashi fal 09/09/2020

*સાતમનું શ્રાદ્ધ*
ભાદરવા વદ સાતમ ( 26:07 ), આઠમ 
09/09/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 11:16 ), રોહિણી
યોગ :- હર્ષણ ( 18:17 ), વજ્ર
કરણ :- ભદ્રા ( 13:09 ), બવ ( 26:06 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય,‌ પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મકતાને કારણે કાર્યમાં અસફળતા મળે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યા સંબંધિત શોધમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ પડે, પ્રવાસ કરશો, નકારાત્મક વલણ રહે, મધ્યમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ધનખર્ચ થશે, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments