Rashi fal 03/09/2020

*બીજનું શ્રાદ્ધ*
ભાદરવા વદ એકમ ( 12:26 ), બીજ
03/09/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 14:14 ), મીન 
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ ( 20:50 ), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- ધૃતિ ( 13:19 ), શૂલ
કરણ :- કૌલવ ( 12:27 ), તૈતિલ ( 25:23 ), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, મધ્યાહ્ન બાદ નકારાત્મકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments