Rashi fal 05/09/2020
*ત્રીજાનું શ્રાદ્ધ*
ભાદરવા વદ ત્રીજ ( 16:40 ), ચોથ
05/09/2020
ચંદ્રરાશિ :- મીન ( 26:12 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 26:12 ), અશ્વિની
યોગ :- ગંડ ( 14:40 ), વૃદ્ધિ
કરણ :- ભદ્રા ( 16:40 ), બવ ( 29:53 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસ કરશો, પેટ યા પગની સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મન પ્રસન્ન રહેશે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment