Rashi fal 14/09/2020

*બારસનું શ્રાદ્ધ*
ભાદરવા વદ બારસ ( 25:30 ), તેરસ
14/09/2020
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય ( 15:52 ), આશ્લેષા
યોગ :- પરિઘ ( 13:52 ), શિવ 
કરણ :- કૌલવ ( 14:29 ), તૈતિલ ( 25:29 ), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન પ્રસન્ન રહેશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ પડી શકે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો,  ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં અસફળતા મળે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments