Rashi fal 23/09/2020

Rashi Fal
અ. આસો સુદ સાતમ ( 19:58 ), નોમ
23/09/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 18:25 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 18:25 ), મૂળ
યોગ :- આયુષ્માન ( 23:40 ), સૌભાગ્ય
કરણ :- ગર ( 08:40 ), વણિજ ( 19:58 ), ભદ્રા
*રાહુ વૃષભ - કેતુ વૃશ્ચિક રાશિમાં 10:00 વાગ્યાથી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે શાંતિથી વર્તન કરવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ યા પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબમાં સ્નેહ વધે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, વ્યવહાર શાંતિથી કરવો, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments