Rashi fal 02/09/2020

ભાદરવા સુદ પુનમ ( 10:52 ), વદ એકમ
02/09/2020
ચંદ્રરાશિ :- કુંભ 
નક્ષત્ર :- શતતારા‌ ( 18:33 ), પૂર્વા ભાદ્રપદ
યોગ :- સુકર્મા ( 13:02 ), ધૃતિ 
કરણ :- બવ ( 10:52 ), બાલવ ( 23:36 ), કૌલવ
*મહાલય શ્રાદ્ધ શરૂ*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, પેટ સંબંધિત તકલીફ પડે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટની - પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, વાહન સંબંધિત લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments