Rashi fal 26/09/2020

Rashi Fal
અ. આસો સુદ દશમ ( 19:01 ), અગિયારસ
26/09/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 19:26 ), શ્રવણ 
યોગ :- અતિગંડ ( 19:48 ), સુકર્મા
કરણ :- તૈતિલ ( 06:48 ), ગર ( 19:00 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થઈ શકે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, શત્રુઓથી સાવધ રહેવું, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, મન પ્રસન્ન રહેશે, કાર્યમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments