Rashi fal 13/09/2020

*એકાદશીનું શ્રાદ્ધ*
ભાદરવા વદ અગિયારસ ( 27:17 ), બારસ
13/09/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 10:36 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 16:34 ), પુષ્ય
યોગ :- વરિયાન ( 16:04 ), પરિઘ
કરણ :- બવ ( 15:52 ), બાલવ ( 27:16 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, મન પ્રસન્ન રહેશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments