Rashi fal 29/09/2020
Rashi Fal
અ. આસો સુદ તેરસ ( 22:33 ), ચૌદશ
29/09/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 24:48 ), પૂર્વા ભાદ્રપદ
યોગ :- શૂલ ( 19:25 ), ગંડ
કરણ :- કૌલવ ( 09:46 ), તૈતિલ ( 22:33 ), ગર
*શનિ માર્ગી 18:43 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે સમય વિતાવશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પેટ યા પગમાં તકલીફ પડી શકે, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્યના જોરે કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, શત્રુઓથી સાવધ રહેવું, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment