Rashi fal 22/09/2020
અ. આસો સુદ છઠ્ઠ ( 21:32 ), સાતમ
22/09/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 19:19 ), જ્યેષ્ઠા
યોગ :- પ્રીતિ ( 25:56 ), આયુષ્માન
કરણ :- કૌલવ ( 10:32 ), તૈતિલ ( 21:31 ), ગર
*બુધ તુલા રાશિમાં 16:57 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.,
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અટકાવ આવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment