Rashi fal 17/09/2020

*પૂનમ-અમાસનું શ્રાદ્ધ* *સર્વપિતૃ શ્રાદ્ધ*
ભાદરવા વદ અમાસ ( 16:30 )
17/09/2020
ચંદ્રરાશિ :- સિંહ ( 15:06 ), કન્યા
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 09:48 ), ઉત્તરા ફાલ્ગુની
યોગ :- શુભ ( 23:52 ), શુક્લ
કરણ :- નાગ ( 16:30 ), કિમ્સ્તુઘ્ન ( 26:41 ), બવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ વિચારો પર કાબૂ મેળવવો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, વાહન શાંતિથી ચલાવવું, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પેટ યા પગની તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ બોલચાલમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્યવૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, નકારાત્મકતા દૂર કરવી, પાર્ટનરશીપ માં ફાયદો થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments