Rashi fal 19/09/2020
અ. આસો સુદ બીજ ( 09:10 ), ત્રીજ (ક્ષયતિથિ)
19/09/2020
ચંદ્રરાશિ :- કન્યા ( 14:42 ), તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 25:21 ), સ્વાતિ
યોગ :- બ્રહ્મ ( 15:35 ), ઐન્દ્ર
કરણ :- કૌલવ ( 09:10 ), તૈતિલ ( 19:23 ), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્યવૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ પ્રવાસ ગોઠવાય, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ કરશો, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment